નમસ્કાર... આપણી YouTube channel પર આપણે 6 થી 10 ધોરણ ના ગણિત અને વિજ્ઞાન ના એવા વીડિયો upload કરીએ છે કે જેમાં તમને વધારે તકલીફ પડતી હોય અને તમારા માટે important હોય... તો જો તમારે ચેનલ ને subscribe કરેલી હશે તો તમે આ topics શીખી શકસો....
આ સિવાય તમને જે ટોપિક ના આવડે તે શીખવા તમે વીડિયો ના comment જણાવી શકો છો અથવા telegram group : t.me/Anand_virani પર પણ message કરી શકો છો.
Telagram group: https: //t.me/Anand_virani
WhatsApp channel : whatsapp.com/channel/0029VaXkYdZ2975CjsjS9K0F