MENU

Fun & Interesting

Wahh Shu Swad Chhe

Wahh Shu Swad Chhe

મારું નામ છે સોઢા પ્રતીક

""તો થેંક્યુ વેરી મચ અહીંયા આવવા માટે અને જેને પણ મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીએ એના માટે પણ થેન્ક્યુ અને જેને નહીં કરી એના માટે પણ in થેંક્યું ""
તો આ ચેનલ તમને જોવા શું મળશે સૌથી પહેલા તે જણાવી દઈએ

આપણે સ્પેશિયલ એવી જગ્યાએ જઈએ છીએ જેમનું સ્ટોર હોટલ રેસ્ટોરન્ટ કે ગમે તે હોય એમનું ફૂડ સારું હોય બધાને પોસાય એવું હોય પણ ત્યાં કોઈને ખબર ના હોય અને કોઈ જતું ના હોય એવી જગ્યાએ આપણે ખાસ જઈએ છીએ નાના સ્ટોર જેવા કે લારી છે સાયકલ છે લુના છે ફુટપાટ ઉપર બેસે છે એ છે અને કોઈ પણ નાનો બિઝનેસ ગૃહ ઉદ્યોગ એવા લોકોને સૌથી પહેલા આપણે ત્યાં જઈએ છે અને જો એવા ભાઈઓ બહેનો આ વિડીયો જોતા હોય તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે અને ઇન્વાઇટ કરી શકે છે whatsapp પર ખાલી એડ્રેસ મોકલવાનું રહેશે એડ્રેસ જોયા પછી મુલાકાત થોડાક જ સમયમાં લઈશું

ફૂડ ના સંબંધિત કોઈ પણ પ્રકાર નો વિડીયો બનાવવો હોય તો પણ કોંન્ટેક્ટ કરી શકે છે

મો.ન 8849523838
Whats pp No.8849523838

Mail pan kari sako cho..
Vahsuswadche@gmail.com