શ્રી મહાપ્રભુજીએ જે વચનો,આજ્ઞાઓ ,ઉપદેશો કે સિદ્ધાંતો કહ્યાં છે ઍ જ વચનોને આધારે આ પુષ્ટીમાર્ગમાં આપણે કેવી રીતે રહેવું ??
અને કેવી રીતે ચાલવું ??
જે બડેનથી સાંભલ્યું છે અને ગ્રંથોને વાચીને જે સમજ્યો છું,
એ હું અહિ મારી મતિ પ્રમાણે રજૂ કરું છું.
છતાં પણ જો કોઈ ભૂલ થાય તો આપ સૌને વિનંતિ કે મને માર્ગદર્શન કરશોજી.👏👏👏