MENU

Fun & Interesting

Trusha Voice

Trusha Voice

જય શ્રીકૃષ્ણ મિત્રો 🙏
મારું નામ તૃષા પટેલ છે અને હું આ ચૅનલ પર તમારી સાથે અવનવી ટૂંકી વાર્તાઓ શેર કરીશ જેમ કે સામાજિક વાર્તા, હૃદયસ્પર્શી વાર્તાઓ, ધાર્મિક વાર્તાઓ, પતિ-પત્નીના સંબંધની વાર્તાઓ, બાળવાર્તાઓ, બોધ કથાઓ વગેરે.આ બધીજ વાર્તાઓ કાલ્પનિક છે તેની કોઈ પણ વ્યક્તિ,જગ્યા કે વસ્તુ સાથે સમાનતા એ એક સંયોગ માત્ર છે.જો તમને મારી વાર્તાઓ ગમતી હોય તો લાઇક 👍કરી તમારા બીજા ગ્રુપમાં શેર જરૂરથી કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઈકન 🔔 ને ઓલ પર કરી નાખજો જેથી દરેક નવી વાર્તા નું નોટિફિકેશન તમને મળતું રહે. મારી વાર્તાઓ સાંભળવા માટે અને મને સપોર્ટ કરવા માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર 🙏🙏મારી ગુજરાતી કુકિંગ ચેનલ પણ છે જેની લીંક હું તમને નીચે આપી રહી છું,જેના પર ક્લિક કરી તમે મારી કુકિંગ ચેનલ પણ જોઈ શકશો. આ ચેનલમાં જેવો તમે સાથ સહકાર આપ્યો તેવો જ સાથ-સહકાર કુકિંગ ચેનલમાં પણ આપવા વિનંતી 🙏😊
* મારી કુકિંગ ચેનલની લિંક : youtube.com/@trushastastegujarati?si=4uhQbOcnPpJ9m…