MENU

Fun & Interesting

Gujarati Best Farmers

Gujarati Best Farmers

નમસ્કાર ખેડૂત મિત્રો,🙏
અમે અશોક રાઠોડ અને દુલાભાઈ રાઠોડ
Ashok Rathod & Dulabhai Rathod
અમારી સેનલ Gujarati Best Farmers માં તમારા બધાનુ સ્વાગત છે. અમારુ ગામ ગળથર (Galthar) તાલુકો મહુવા (Mahuva) છે. અમે તમને ખેતી વિશે બધી જ માહિતી આપીશુ. જેમકે મગફળીની માહિતી,કોથમીર (ધાણા) ની માહિતી, મરચી_મરચાની માહિતી, ભીંડાની માહિતી, કારેલા વગેરે...અને વધારે ડુંગળી ના ખાસ વિડીયો જોવા મળશે આ બધા વિશે અમે ગુજરાતીમાં સાદી અને સરળ (દેશી ભાષામાં) માહિતી આપીશું...
તો સેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો..
👉ચેનલનો કોન્ટેક્ટ નંબર:-7096346123