ખેડૂત અને ખેતી લક્ષી માહિતી Hardik Sadariya
નમસ્તે ખેડૂત મિત્રો,
પ્રાચીન કાળથી ખેતીને મહત્વ આપવામાં આવ્યું અને કુદરત સાથે તાલ મિલાવી ખેતી કરતા. ખેતીમાં છાણ, મુત્ર અને વનસ્પતિ જેવા ખાતરો વાપરી સમાજને પોષ્ટિક આહાર પૂરો પાડતા. પરંતુ સમયની સાથે સાથે દવાઓ, બિયારણો, ખાતરો, ઓજારો અને વિવિધ ટેકનોલોજીથી ટૂંકાગાળાનું ઉત્પાદન વધ્યું અને સાથે સાથે અનેક સમસ્યાઓ આવી જેનાથી આપણે સૌ પરિચિત છીએ. જેથી આવી સમસ્યાઓનું નિવારણ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એવી રીતે મેળવી શકાય એ અર્થે ભારતના વિવિધ પ્રદેશોમાંથી ખેતીનાં નવા નવા પ્રયોગો વિષે માહિતી મેળવી આપની સમક્ષ રજુ કરવનો એક પ્રયત્ન હાથ ધર્યો છે. જેનાથી તમે પણ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકો.
જો અમને અમારી માહિતી અને મહેનત સારી લાગે તો ચેનલને ખેડૂત અને ખેતી લક્ષી માહિતી - Hardik Sadariya સબસ્ક્રાઈબ કરી વીડીઓને લાઈક અને શેર કરવાનું નાં ભૂલતા જેનાથી અમારો ઉત્સાહ જળવાય રહે જય કિસાન જય હિન્દ.