જય શ્રી કૃષ્ણ...
બોલવું એ મારો શોખ છે, ઈશ્વર માણસને કોઇને કોઈ કળા આપીને નવાજતો હોઈ છે.. મને બોલવાની આપી છે. હું એવું ઇચ્છુ છું કે હું મારી વાત થી કોઈ એક પણ માણસ નો થાક ઉતારી શકું, કે એને થોડીક પણ હિંમત આપી શકીશ તો મારું આ બોલવું એ ખારા અર્થમાં સાર્થક થશે. બાકી કલા એ કોઈની જાગીર નથી હોતી. મહેનત કરે છે એને જગત કાયમ માટે સ્વીકારે છે, પછી એ હું હોઈ, કે જગત નો બીજો કોઈ પણ આરાધક હોઈ. બાકી આ શબદ છે " બિરાદર "લાગી જાય તો તારી દે, અને લાગી જાય તો મારી પણ દે ! બસ પ્રેમ અને આશિર્વાદ આપતા રહેજો..
- રવિ આહીર ગજડી 🌞