MENU

Fun & Interesting

અક્ષરમ્ અહં પુરુષોત્તમદાસોસ્મિ

અક્ષરમ્ અહં પુરુષોત્તમદાસોસ્મિ

જય સ્વામિનારાયણ

આ ચેનલમાં નિયમિત રીતે નીચે મુજબ BAPS સંસ્થાના વિદ્વાન સંતોના મુખે કથા-વાર્તા મુકવામાં આવશે. જ્ઞાન સાથે ગમ્મત તથા BAPS પ્રવચન,કથા,BAPS ઓડિયો બુક,પ્રમુખસ્વામી મહારાજના પ્રવચન, મહંત સ્વામીના મહારાજ પ્રવચન, પારાયણ, BAPSના વિદ્વાન સંતોના પ્રવચન અને બીજી પણ જૂની અને નવી કથા વાર્તા પ્રાપ્ત થશે.અને આપને કોઈ પ્રવચન કે વિડિઓ જોવા હોય તો વિડિઓના કોમેન્ટમાં લખીને આપ જણાવી શકો છો.

આ વિડિઓને આપના ગ્રુપમાં share કરજો, subscribe કરવા કહજો. અને like, comment માં તમારી મંદ પસંદ કથા કે Audio book સાંભળવા માંગતા હોય તો ભુલવા વગર જણાવા વિનંતી.