MENU

Fun & Interesting

Jain World News

Jain World News

Jain World News વેબ પોર્ટલ દેશ અને દુનિયામાં બનતી ઘટના, સમસ્યા કે કોઈ બનાવથી લોકોને માહિતગાર કરવાની સાથે જૈનધર્મ વિશેષ ઈતિહાસ, સાહિત્ય, જૈન પંરપરા, જૈન તહેવારો, જૈન તીર્થંકર, જૈન દેરાસરો વગેરે જૈનધર્મના મુલ્યોને આ વેબ પોર્ટલના માધ્યમથી સમાજમાં જ્ઞાન પિરસવા અર્થે અસ્તિત્વમાં લાવવામાં આવ્યું છે.

Jain World News દેશ અને દુનિયાનાં તાજા સમાચારથી આપને વાકેફ કરવા, ઉપરાંત જૈનધર્મ વિશેની તમામ માહિતી વાંચકોને અહિં પ્રાપ્ત થશે. જૈનધર્મના મુલ્યો અને સિદ્ધાંતોને લોકો સુધી પહોંચાડવાની સાથે લોકોને કરન્ટ ન્યૂઝથી વાકેફ કરવાનાં હેતુસર Jain World News ને અસ્તિત્વમાં લાવવામાં આવ્યું છે.

Jain World News નાં વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરીને અમારી સાથે જોડાયેલાં રહો.
Instagram : @jainworldnews
Facebook : @jainworldnews
Twitter : @NewsJain

તમારા વિસ્તારની સમસ્યા કે બનાવની માહિતી અમને મોકલો.
ઈ-મેઈલ આઈડી : jainworldnews011@gmail.com

Jain World News ની YouTube ચેનલને Like, Share & Subscribe કરવાનું ભુલતાં નહિં...