Hello... મિત્રો તો મારી આ યૂટ્યુબ ચેનલ માં તમારૂ હાર્દિક સ્વાગત છે. મારૂ નામ છે મંથન અને હુ એક કાર ડ્રાઇવર છું. રોજ નવી નવી જગ્યાએ જતો હોવ છું આ યૂટ્યુબ ચેનલ પર તમને મારી રોજિંદી જીંદગી, અને travel (ટ્રાવેલ) ને લગતા નવી નવી જગ્યા, નવા સ્થળ, મંદીર ના વિડીઓ (vlogs) જોવા મળશે. તો મારી આ ચેનલ ને સપોટ કરો લાઈક કરો શેર કરો અને (subscrib) કરો, અને હા બેલ આઈ કોન (ઘંટડી) દબાવવાનું ભૂલતા નઈ જેથી તમને મારા બધા વિડિયો આસાનીથી આવી જશે તમારો ખુબ ખુબ આભાર.....🙏
@MD DHAMMAR VLOG