MENU

Fun & Interesting

BHARAT LLB

BHARAT LLB

નમસ્કાર મિત્રો,
સ્વાગત છે તમારું આ ચેનલ "BHARAT LLB" માં,આ ચેનલના માધ્યમથી મારો ઉદેશ ગુજરાતના દરેક વ્યક્તિને ગુજરાતીમાં કાયદાની માહિતી સરળ ભાષામાં મળી રહે અને દરેક વ્યક્તિ તેનો લાભ લઇ શકે તેમજ પોતાના અધિકારો જાણી શકે તેવો છે.
આ ચેનલના માધ્યમથી હું ઉપયોગી કાયદાના વિડીઓ મુકીશ જે તમારા જીવનમાં ખુબ જરૂરી છે.
(Criminal,civil,Revnyu,Consumer,Family case,motar accident case)

ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ વધુમાં વધુ લોકો આ ચેનલનો લાભ લઇ શકે તેવો પ્રયત્ન કરજો.
Thank you.