MENU

Fun & Interesting

Sagar Kathrotiya

Sagar Kathrotiya

નમસ્તે મિત્રો!

આ YouTube Channel અમે ખાસ કરીને Gujarati Community માટે શરૂ કરી છે. આ Podcast નો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પણ આપણે જે Values, Traditions, અને વિચારધારા ધરાવીએ છીએ, તે રજૂ કરવાનો છે. અમે ઈચ્છીએ છીએ કે Gujarati Communityના દરેક સભ્યને અને ખાસ કરીને Youth ને આ વાર્તાઓ અને અનુભવો દ્વારા પ્રેરણા મળે.

આ Channel એ એક પ્લેટફોર્મ છે, જ્યાં આપણે આપણા સમાજના લોકોની Success Stories, Struggles, અને Insights શેર કરીશું, જેથી કોઈપણ વ્યક્તિને પોતાના જીવનમાં નવું કામ શરૂ કરવામાં અને મજબૂત બનવામાં મદદ મળી શકે. આ Podcast માં અમે Hinduism, Finance, Business, Startups, History, Gujarati Films, અને Sportsને કવર કરવાનો પ્રયત્ન કરીશું.

સાથે જ, આ Channel આપણા કલા, સંસ્કૃતિ, અને ભાષાને ઉજાગર કરે છે, અને World ના કોઈ પણ ખૂણે બેઠેલા Gujarati Community ને જોડે છે.