જય શ્રીકૃષ્ણ વૈષ્ણવો, pustiGyan satsang
ચેનલ માં આપનું હ્રદય સહ સ્વાગત છે...
આ વિડીયો માં શ્રી મત્ પ્રભુચરણ વિઠ્ઠલનાથજી શ્રી ગુંસાઈજી કૃત મંગલાચરણ ઉપર ગો. શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રી ના વચનામૃત પ્રવચન સત્ર નાં ત્રીજા દિવસ નાં વચનામૃત મુકવામાં આવેલ છે.....
આવા સુંદર વચનામૃત તથા પુષ્ટિમાર્ગીય સત્સંગ ના વિડિયો જોવા માટે ચેનલને subscribe જરૂર કરો, આ ચેનલ પર ષોડશ ગ્રંથ વિવરણ.... નિત્ય સત્સંગ.... આપશ્રી નાં વચનામૃત તથા પુષ્ટિમાર્ગીય ઉત્સવો ની સમજ આપતા વિડિયો મુકવામાં આવશે....
#vachnamrut
#shrinathjisatsang
#nityasatsang
#shrimahaprabhuji
#shreegusainji
https://youtu.be/Nr0UgV8Mjk4
https://youtu.be/T24VGy_HFMg
https://youtu.be/bmAoarqM354