વનેચંદનો વરઘોડો | Vanechand No Varghodo | Best of Shahbuddin Rathod
હાસ્ય ખૂબ જ સરળતાથી જીવનના નાના-મોટા પ્રસંગોમાં મળી જાય છે. આવો જ એક લોકપ્રિય હાસ્યનો આલ્બમ "વનેચંદનો વરઘોડો" એક નવા અંદાજમાં આપ સૌ માટે...
#વનેચંદનોવરઘોડો #shahbuddinrathod #શાહબુદ્દીન_રાઠોડ #vanechand #vargodo #bestofshahbuddinrathod #gujaraticomedy #gujaratijokes