Vinay Nayak_Mata Vadla Vali | માતા વડલા વાળી | NEW GUJRATI HD SONG 2023 | વીનય નાયક સોંગ | Ma Meldi
AADESH MUSIC present | MATA VADLA VALI | OFFICIAL VIDEO 2023
#vinaynayakstatus #vinaynayaknewstatus #vinaynayaksongstatus
#MATAVADLAVALI #meldimaasong
LIKE SHARE COMMENT AND SABCRAIBE NOW MORE NEW VIDEO SONG
License :: Digital Distribution By: Loglab Technology LLP.
SONG Details :
TITLE :: MATA VADLA VALI
SONG NEM : MATA VADLA VALI
Song Credit
SINGER : Vinay Nayak
Lyrics: Shaktishinji Gohil (Adhewada)
compose: Vishnusinh Vaghela
Music: VIshal Padhya : Jashu Thakor
Recoding: Datt Recoding Studio(SHIDHPUR)
VIDEO CREDIT
ARTIST | SAVAN CHAUHAN : VINUBHAI MAKWANA : VIJAY JADAV : RAJESH MALANKIYA : SANJAY JADAV : NARESH SACHAPRA : SHAKTISHINJI GOHIL : ASHAVIN PARMAR : VIKRAM BAMBHA :
Mecup MADHURI GHOSHAMI
Female Artist " MONALI CHAROLIYA : HETAL SARVAIYA : SAMIM KAZI
Child Artist: AASTHA UPADHAYAY : Jenil Jadav Arsiya Pathan
DOP Vipul Mer S H Digital BHAVNAGAR
DOP:: Nikul Nitin Prajapati PALANPUR
EDIT NARESH RAJPUT
CONSEPT DIRECTOR: DEEPAK UPADHAYAY
PRODUCER :VIJAY JADAV
SPECIAL THANKS ( MAA SHIHORI MUSIC)
હો મઢડે તારા તાવા કરું મંદિરે દીવા કરું વડલા વાળી મેલડી ને હૈયાની વાત કરું(2)
હો મઢડે તારા તાવા કરું મંદિરે દીવા કરું વડલા વાળી મેલડી ને હૈયાની વાત કરું
હો અધેવાડા ગામે માતા મેલડી પ્રગટાણી ઉગતાપોરની માતા મેલડી કહેવાની (2)
હો જુગ ભલે જાય જુગનો પાયો ન જાય મારી મેલડી નો વેણ ખાલી ન જાય
હો મઢડે તારા તાવા કરું મંદિરે દીવા કરું વડલા વાળી મેલડી ને હૈયાની વાત કરું
હો દુઃખનો પાર ના હોય સમયનો માર માતા મેલડી એક તારો આધાર
હો જગ નો ઝાકારો સગાનો નથી સાથ . વાલા બન્યા વેરી હવે લેજે સંભાળ
હો વડલા વાળી વારે તું ચડજે જગને આખા બતાવી માં દેજે તારા સેવકની લાજ રાખી તું લેજે
હો મઢડે તારા તાવા કરું મંદિરે દીવા કરું વડલા વાળી મેલડી ને હૈયાની વાત કરું
હો નવખંડ ધરતીમાં તારો પડકારો ઉગમણા ગોખ વાળી મેલડીનો ચમકારો
હો સુનજે સાદ મારો આજ અંતરનો . પરચો પૂરજે મારી મેલડી તું સતનો
હો સાડા ત્રણ દી એ તારે ઘાત આવે મોટી માને મેલડીને જો તુ ખોટી માતા મેલડી તું ચારે કોર જોતી
હો મઢડે તારા તાવા કરું મંદિરે દીવા કરું વડલા વાળી મેલડી ને હૈયાની વાત કરું
Aadesh Music - Mata Vadla Vali.
Now You can Enjoy this song “Mata Vadla Vali " on your Favourite OTT mobile apps & also set as caller tune by clicking on below provided link.
Instagram
https://www.instagram.com/reels/audio/704190614634910/
Jiosaavn
https://www.jiosaavn.com/song/mata-vadla-vali/JyU6cxFxaF4
Wynk
https://wynk.in/u/h4x9iPQ8h
Gaana
https://gaana.com/song/mata-vadla-vali
Spotify
https://open.spotify.com/album/4aWgVkaNrl5yv06cISuwyp
Amazon Music
https://music.amazon.in/albums/B0BR5RFZ82?trackAsin=B0BR5QF686
Apple itunes
https://music.apple.com/us/album/mata-vadla-vali/1661618256?i=1661618258
Resso
https://m.resso.com/Zs8RYs6Ee/
Digital Distribution by: Loglab Technology LLP.
TO Set your Ringtone
JIO SAAVN Users use My Jio Application to set hellotune.
AIRTEL Users use WYNK MUSIC Application to set hellotune.