કેનેડા સ્થિત 'સ્વર-અક્ષર' સંસ્થાના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં મારી ત્રણ વાર્તાઓ વાંચવાની અને એના પર ચર્ચા કરવાની સુંદર તક મળી એ અહીં વહેંચું છું.