#live #interviewwith #pomegranate #farmer #best #farm #bidada #patelbro #rangani
દાડમની ખેતી કરતા ખેડૂત સાથે રૂબરૂ બેઠક આ વીડિયોની અંદર અમારી ટીમ ખેડૂતના બાગાયતી ફાર્મ ઉપર જઈને એનો ઇન્ટરવ્યુ લીધેલ છે જેની અંદર અમારી ટીમે ખેડૂતને બાગાયતી દાડમ વિશે ના પ્રશ્નો પૂછ્યા છે જેવાકે બાગાયત દાડમ ની ખેતી કેવી રીતે કરવી , કેવી રીતે નો પાક લેવો , કઈ દવાનો છંટકાવ કરવો , કઈ રાસાયણિક દવાઓ વાપરવી , કઈ ઓર્ગેનિક દવા વાપરવી , કઈ પ્રકારની ઓર્ગેનિક દવા આપણે બનાવી શકીએ છીએ , ઓછા ખર્ચે વધારે પાક કેવી રીતે મેળવવો અને એવા કેટલાય સવાલોની ચર્ચા ખેડૂત સાથે આ વીડિયોમાં થયેલ છે.
Dilipbhai Mobile No: 09428897905
Team PatelBro: 8511109772