જીદગી ના ચાર ચાર જુગ જીવ તુ તો ભૂલ્યો ભગવાન ને | પ્રભાબહેન તલસાણીયા|ગુજરાતી કીર્તન|(નીચે લખેલું છે)
Title: જિંદગીના ચાર ચાર જુગ જીવ તુ તો ભૂલ્યો ભગવાનને
-----------------------------------------------------------------------
(નીચે લખેલું છે)
-----------------------------------------------------------------------
જીંદગી ના ચાર ચાર જુગ જીવ તું તો ભુલ્યો ભગવાન ને
પહેલા તે જુગ માં તને બાળપણ દીધું
રમત માં હતું તારું ધ્યાન જીવ તું તો ભુલ્યો ભગવાન ને
જીંદગી ના ચાર ચાર જુગ જીવ તુતો ભુલ્યો ભગવાન ને
બીજા તે જુગ માં તને જુવાની રે દીધી
જુવાની માં હતું તારે જોર જીવ તું તો ભુલ્યો ભગવાન ને
જીંદગી ના ચાર ચાર જુગ જીવ તુતો ભુલ્યો ભગવાન ને
ત્રીજા તે જુગ માં તારું ગઢપણ આવ્યું
થઈ ગયો લાકડી ના ટેકે જીવ તું તો ભુલ્યો ભગવાન ને
જીંદગી ના ચાર ચાર જુગ જીવ તુતો ભુલ્યો ભગવાન ને
ચોથા તે જુગ માં તારું મરણ આવ્યું
પડી ગયો જમડા ને હાથ જીવ તું તો ભુલ્યો ભગવાન ને
જીંદગી ના ચાર ચાર જુગ જીવ તુતો ભુલ્યો ભગવાન ને
પુરુષોત્તમ કહે તમે પ્રાણ થકી પ્યારા
મળ્યા પછી ઉડી જાશે રાખ જીવ તું તો ભુલ્યો ભગવાન ને
જીંદગી ના ચાર ચાર જુગ જીવ તુતો ભુલ્યો ભગવાન ને
-----------------------------------------------------------------------
GUJARATI KIRTAN
ગુજરાતી કીર્તન
GUJARATI BHAJAN
ગુજરાતી ભજન
KIRTAN 2024
કીર્તન 2024
-----------------------------------------------------------------------
#desi
#dhun
#ભજન
#bhjan
#desibhajankirtan
#desibhajan
#kirtan
#comedy
#comedyvideo
#botad
#દેશીકીર્તન
#ધૂન
#ભક્તિકિર્તનસંગ્રહ
#કીર્તન
#કીર્તનમંડળ
#કોમેડી
#બોટાદ
#સત્સંગ
#સત્સંગમંડળ
#પ્રભાબહેન
#viral_video
#viralkirtan
-----------------------------------------------------------------------
@-MELDI_KRUPA_MANDAL.
આભાર તમારો 🙏