MENU

Fun & Interesting

શ્રી ગુસાઈ ના પ્રગાટ્ય ઉત્સવ પર આવતી જલેબી ની વિશેષ સામગ્રી બનાવાની એકદમ સુંદર રીત /ઇન્સ્ટન્ટ જલેબી

Video Not Working? Fix It Now

@વૈષ્ણવ પ્રીત (vaishnav preet)
મેંદો=૧ કપ
મધ્યમ દહી =૧/૨ કપ
દુધ=૧ કપ
સાકર=૨૫૦ ગ્રામ
એલચી પાવડર=૧/૨ ચમચી
કેસર=૧૦/૧૫ તાર
જલ જરૂર મુજબ
બેસન=૨ ચમચી
ગરમ જલ જરૂર મુજબ
બનાવાની રીત { સૌ પ્રથમ એક બાઉલ મા દહી લઈ એને ઝીરી લેવાનું પછી એમાં મેંદો બેસન પધરાવી દેવાનું અને મિક્સ કરવાનું પછી એમાં ગરમ જલ પધરાવી ફરી થી ભજીયા જેવું ખીરું તૈયાર કરી લેવાનું અને એક એર ટાઈટ ડબ્બા માં આથો આવવા માટે ૪ કલાક ઢાંકી ને મુકી દેવાનું ૪ કલાક પછી ફરી એક બાઉલ માં કાઢી ખીરું ઢીલું થઈ ગયું હોય તો એમાં મેંદો પધરાવી ફરી થી સરખું મિક્સ કરી લેવાનું અને મિડિયમ ગેસ પર તળી લેવાની અને ૨.૫ તાર ની છાશની માં બોડી દેવાની તો તૈયાર છે શ્રી પ્રભુ ને ધરાય તેમ જલેબી ની સામગ્રી
#jalebi#instant jalebi#pushti margiye samagri
gujrati recipe

Comment