MENU

Fun & Interesting

જંગલ મોડલ આધારીત ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી - જાણો બાવલભાઈ રાજપુતના અનુભવો

Video Not Working? Fix It Now

જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી ઓછા સંશાધનો ધરાવતા ખેડૂતોને મદદરૂપ બની શકે છે. આ મોડલમાં ટ્રેક્ટર સહિતના મોટા સાધનો અને પાણીની ઓછી જરૂરિયાત રહે છે. આ સિવાય આ ખેતીના આ મોડલમાં કોઈપણ પ્રકારના ખાતર અને દવાનો ખર્ચ થતો નથી. ઝીરો બજેટ ખેતીનું આ મોડલ અપનાવવા જેવુ છે.
--------------------------------------------------------------
સૌરાષ્ટ્રની અત્યાધુનિક નર્સરીની મુલાકાતે છેલ્લી જાગીર - https://youtu.be/BwiUguYff9w
-----------------------------------------------
પ્રાકૃતિક ખેતી
સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી
ઓર્ગેનિક ખેતી

#chhellijagir
#farm
#farming
#ખેતીવાડી

Comment