જમીન પોચી કરવા માટે એક એકર નો ખર્ચ માત્ર ૫૧ રૂપિયા II ખેતી કરતાં મિત્રો માટે પ્રેરણારૂપ વિશાલભાઈ
🌱 જમીન પોચી કરવા માટે માત્ર ₹51નો ખર્ચ! 🌱
ખેતીમાં જમીન પોચી અને ફળદ્રુપ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજના વિડિયોમાં વિશાલભાઈ નો પ્રેરણાદાયક અનુભવ જાણીયે કે કેવી રીતે માત્ર ₹51ના ખર્ચમાં એક એકર જમીન પોચી બનાવી શકાય!
✅ વિડીયોમાં શીખશો:
✔️ જમીન પોચી કરવા અને ફળદ્રુપ માટે કઈ રીત અપનાવી?
✔️ કુદરતી અને સજીવ ખેતી માટે શ્રેષ્ઠ ઉકેલ!
✔️ ખેડૂતો માટે નફાકારક ઉપાયો
🚜 ખેતી સાથે પ્રગતિ – કુદરતી ઉકેલો સાથે! 🚜
📌 તમારા પ્રશ્નો નીચે કોમેન્ટ કરો!
📢 જો તમને વિડિયો ગમ્યો હોય, તો લાઈક, શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં!
#પ્રાકૃતિકખેતી #ઓર્ગેનિકખેતી #જૈવિકખેતીવિષેમાહિતી #ખેતી #ખેડૂત #ગાયઆધારિતખેતી #પોષણયુક્તજમીન #KamaOrganic #DrPalkeshPatel #DrHareshPatel #OrganicFarming #OrganicFertilizer #FarmerSupport #OrganicIndia #FertilizerInGujarat #Jivamrut #ViralVideo #FarmerFeedback #KhetiVadi #JaivikKheti #KhetiVlog
અમારીસાથે જોડાવ –
વેબસાઈટ: https://kamaorganic.com/
ફેસબુક : https://www.facebook.com/KAMAINTERNATIONALORGANIC
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/kamainternationalorganic/
ટેલીગ્રામ ચેનલ : https://t.me/kisankalyanhelpline
લિંક્ડઇન : https://www.linkedin.com/company/kama-international-organic-pvt-ltd/?viewAsMember=true