શ્રાધ્ધ નિમિત્તે નું કિર્તન || એક પાંખ વીનાનું પંખીડું || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
____________________' કિર્તન __________________
એક પાંખ વિનાનું પંખીડું
એ તો ઉડી ઉડી સ્વર્ગે જાય પાંખ વિનાનું પંખીડું
આજે ઘરના તુલસી સુકાઈ ગયા
એને જળ ચડાવશે કોણ પાંખ વિનાનું પંખીડું
એક પાંખ વિનાનું પંખીડું......
આજે ઘરના દીકરા સુના પડ્યા
એની સંભાળ લેશે કોણ પાંખ વિનાનું પંખીડું
એક પાંખ વિનાનું પંખીડું......આ
આજે ઘરની વવારુ સુની પડી
એની રસોઈયા જમશે કોણ પાંખ વિનાનું પંખીડું
એક પાંખ વિનાનું પંખીડું....્્
આજે ઘરની દીકરીઓ સુની પડી
એને સાસરે વળાવશે કોણ પાંખ વિનાનું પંખીડું
એક પાંખ વિનાનું પંખીડું.....
આજે ઘરના કુટુંબ પરિવાર સુના પડ્યા
એના વ્યવહાર સાચવષશે કોણ પાંખ વિનાનું પંખીડું
એક પાંખ વિનાનું પંખીડું.......
.