જય સ્વામિનારાયણ વ્હાલાં ભક્તો ને...
બહું મોટા વચનસિધ્ધ સંત અને હરિકૃષ્ણ લીલામૃત ગ્રંથ ના લેખક, સાત લીંબડાના બદલા મા સાત પુત્ર દેનારા મહાનુભાવાનંદ સ્વામી નું આખ્યાન દરેક ભક્તો એ સાંભળવા જેવું છે. દેશ વિભાગના લેખ મા છ સંતો ની સહી છે, તેમા એક સહી આપણે જેમનું આખ્યાન કહ્યું છે એ મહાનુભાવાનંદ સ્વામી ની પણ છે.
લુણાવાડા, બાલાસિનોર, ખારોલ, કઠલાલ, ચિખલોડ, માણસા, વગેરે કેટલાક ગામોમાં મહાનુભાવાનંદ સ્વામી એ હરિમંદીરો બનાવી ખુબ સત્સંગ વધાર્યો છે.
આટલાં વચનામૃત મા સ્વામી નું નામ લખાયેલું છે
ગઢડાં પ્રથમ નું ૫૮ મુ અને ૭૮ મું.
વચનામૃત સારંગપુર નું ૧૮ મું.
_____________________________________________
~સંદર્ભ ગ્રંથ- મહાનુભાવાનંદ સ્વામી કૃત હરિકૃષ્ણ લીલામૃત. મંજુકેશાનંદ સ્વામી કૃત નંદમાળા. અને સંતજીવનના પવિત્ર પ્રસંગો, લેખક- શાસ્ત્રી સ્વામી હરિકેશવદાસજી.
_____________________________________________
#swaminarayan #swaminarayanSampraday #swaminarayanCharitra #chikhlodMandir #ChikhlodSwaminarayan #swaminarayanMandirChikhlod #chikhlodMandirHistory #mahanubhavanandSwami #kalupurMandir #LimbdavaluMandal #lunavada #nandSant #swaminarayanSantRatn #santJivan #nandSantJivanKavan #nandSantJivancharitra #swaminarayanlord #vadtalDham #gopalanandSwami ##gopalanandSwami #gunatitanandSwami #nityanandSwami #swaminarayanKirtan #swaminarayanDhun