ઉનાળુ મગ ની કઇ નવી જાત પસંદ કરવી અને ક્યારે વાવેતર કરવું | મગની ખેતી ભાગ – ૧ | Unalu Mag Ni Kheti
નમસ્કાર મિત્રો
હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.
આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે ઉનાળુ મગ ની કઈ જાતની પસંદગી કરવી અને ક્યારે વાવેતર કરવું
ઉનાળુ મગ નુ વિઘે કેટલા કિલો વાવેતર કરવું
આ તમામ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી.
વધુ માહિતી માટે
રમેશ રાઠોડ
૯૫૫૮૨૯૪૮૨૮
#kheti #khedut #greengram #farmer #ખેડૂત #farming #મગ