MENU

Fun & Interesting

સ્ત્રી ની સભ્યતા દર્શાવતું ભજન જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી|kevani mane tev padi|Gujarati Bhajan

Gujarati Satsang Bhajan Kirtan 331,478 lượt xem 1 year ago
Video Not Working? Fix It Now

સ્ત્રી ની સભ્યતા દર્શાવતું ભજન | જય શ્રી કૃષ્ન કેવાની મને ટેવ પડી | jay shri krasn kevani mane tev

Bhajan showing the civility of women
I got used to Jai Shri Krishna

📸 https://www.instagram.com/gujaratisbk/
ⓕ https://www.facebook.com/profile.php?id=61551202977853
DM me for inquiries
📚 https://gujaratisbk.blogspot.com/

LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS... :)
Channel : Gujarati Satasang Bhajan Kirtan
આપના પણ ભજન અમે આ ચેનલમાં મૂકી આપીશું તેના માટે અમારો સંપર્ક કરો
રાજુ દવે .મોબાઇલ ...98 24 770 688

જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી


જય શ્રી કૃષ્ણ કરીને હું તો ઉભી રહી


મને શામાં મળ્યા છે મારા સસરાજી


મને સામા મળ્યા છે મારા સસરાજી


મેં તો નીચી વળી ને જય શ્રી કૃષ્ણ કરે

જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી


જયશ્રીકૃષ્ણ કહીને હું તો ઉભી રહી


મને સામા મળ્યા છે મારા સાસુજી

મને શામાં મળ્યા છે મારા સાસુજી


 મેં તો પગે પડીને જય શ્રી કૃષ્ણ કર્યા


જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી


જય શ્રી કૃષ્ણ કહીને હું તો ઉભી રહી


મને સામા મળ્યા છે મારા જેઠજી

મને સામા મળ્યા છે મારા જેઠજી


મેં તો ધીરે બોલીને જેસી કૃષ્ણ કર્યા


જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી


જય શ્રી કૃષ્ણ ન કરીને હું તો ઊભી રહી


મને સામા મળ્યા છે મારા જેઠાણી

મને સામા મળ્યા છે મારા જેઠાણી


મે તો મો મચકાવીને જય શ્રી કૃષ્ણ કર્યા


જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી


જય શ્રી કૃષ્ણ કહીને હું તો ઉભી રહી


મને સામા મળ્યા છે મારા દિયરજી

મને સામા મળ્યા છે મારા દિયરજી


મેં તો મસ્તી કરીને જય શ્રી કૃષ્ણ કર્યા


જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી


જય શ્રી કૃષ્ણ કહીને હું તો ઉભી રહી


મને સામા મળ્યા છે મારા નણંદ બા

મને સામા મળ્યા છે મારા નણંદ બા


મે તો હસી ખુશીને જય શ્રી કૃષ્ણ કર્યા


જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી


જય શ્રી કૃષ્ણ કહીને હું તો ઉભી રહી


મને સામા મળ્યા છે મારા પાડોશી

મને સામા મળ્યા છે મારા પાડોશી


મેં તો ઝઘડો કરીને જય શ્રી કૃષ્ણ કર્યા


જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી


જય શ્રી કૃષ્ણ કહીને હું તો ઉભી રહી


મને સામા મળ્યા છે મારા પરણીયા જી

મને સામા મળ્યા છે મારા પરણીયા જી


મેં તો પગાર માંગીને જય શ્રી કૃષ્ણ કરે


જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી


જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી

#gujaratisatsang #jayshrikrishna #gujaratibhajan2023 #viramgam #bhajankirtan

ગુજરાતી સતસંગ ભજન કીર્તન
ગુજરાતી ભજન
GUJRATI SATASNG BHAJAN KIRTN
GUJRATI BHAJAN આનંદ રાવલ મોબાઇલ નંબર : 9974228070
Anand raval phone : 9974228070
દિપ્તીબેન રાવલ મોબાઇલ નંબર : 9879183276
Diptiben raval phone :9879183276

Comment