રામદાસજી ગોંડલીયા સત્સંગ ઘણા કલાકારોનો સાંભળ્યો હશે પણ આવો નહીં //RAMDAS GONDALIYA
આ દેહને અહીં છોડી દેવું પડે છે તો આપણે
ત્યાંથી વિચાર કરી લેવાનો કે આ દેહ ભેગી
નથી આવતી તો ભેગું શું
આવશે આ દેહને અહિયાં છોડીને જવું પડે છે
નથી આવતી તો ભેગું શું
આવશે આ દેહને અહિયાં છોડીને જવું પડે છે
આવશે ભેગી ભલાઈઓ
આવે સારી ભલાઈઓ લીધી હોય ને ક્યાંક
જસલજીને કીધું સતી તોરલે એ જાડેજા કરી
લ્યો ભલાઈઓ થોડા જીવના પલઘડી રહેજો મારી પાસ જાડેજા પલઘડી
રહેજો મારી પાસ કરું મારા રુદિયાની વાત
જીવના પલઘડી રહેજો મારી પાસ જાડેજા પલઘડી
રહેજો મારી પાસ કરું મારા રુદિયાની વાત
કર્મો અને કાઈ આપણું
સત્કર્મ પુણ્ય આ આપણો કેળો સવાલ છેલ્લે આપણે એ
ભેગું આવે છે બાકી આમાંથી કાઈ નથી
આવતું આ આજે મળ્યા કાલે મળીએ નો મળી એની
કોઈ ગેરંટી નથી આજે મળી લીધું બસ આ
અવસરમાં આપણે ભેગા થઈ ગયા કાલે પાછા મળીએ
નો મળીએ એ તો એ તો બધી વાતો થઈ