MENU

Fun & Interesting

નવસારી | સરીખુર્દ ખેડૂત કિરણભાઇ નાયક | વર્મીકમ્પોસ્ટ ખાતર | ઉત્પાદન | #Navsari | #Natural_Farming

Khyati's Talk 11,197 lượt xem 3 years ago
Video Not Working? Fix It Now

નવસારીના સરીખુર્દ ગામના પ્રગતિશીલ ખેડૂત કિરણભાઇ નાયકે પ્રાકૃતિક ખેતી અપનાવી અને કોઠાસૂઝથી વર્મીકમ્પોસ્ટ ખાતરનો વ્યવસાય અપનાવ્યો છે. આજે ૧૬ વર્ષે એક ટ્રેક્ટર ખાતર બનાવવાથી શરૂઆત કરનાર ખેડૂત કિરણભાઇ નાયકે વર્મીકમ્પોસ્ટ ખાતરનો મોટો વ્યવસાય ઉભો કર્યો છે અને અત્યાર સુધી પાંચ હજારથી વધુ યુવા ખેડૂતોને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા તરફ ઉત્તમ પ્રયાસ કર્યો છે. તેમની પાસેથી વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત જાણીશું, અળસીયાની ઉત્તમ જાત અને તેનાં સંવર્ધન તેમજ વેચાણ-માર્કેટીંગ સાથે વર્મીકમ્પોસ્ટ ખાતરનો નાના પાયે ધંધો શરૂ કરવાથી શું આવક મળી શકે તે વિશે વિસ્તારથી જાણીશું.

Video Creator: Khyati Joshi, Writer-Journalist – Surat_Gujarat.
Video Edited: Khyati Joshi
Video Filmed By: Nehal Surati, Surat_Gujarat.
Back Ground Music Credit to : Yashvi Rawal, Gandhinagar_Gujarat.

https://www.youtube.com/watch?v=O7Mf6W_N8Qc
https://www.youtube.com/watch?v=bgY8VmjWKoU
https://www.youtube.com/watch?v=8-plOKC2KL0
https://www.youtube.com/watch?v=QiJh3rPHRwk
https://www.youtube.com/watch?v=KgbEWf1A3SY

Comment