MENU

Fun & Interesting

મકરસંક્રાંતિ પર આ ભૂલ ના કરતાં નહીતો જીવનભર અન્ન-ધન માટે ફાંફા મારવા પડશે.. || Makar Sankranti 2025

Swamy Gyan 87,579 lượt xem 1 month ago
Video Not Working? Fix It Now

મકરસંક્રાંતિ પર આ ભૂલ ના કરતાં નહીતો જીવનભર અન્ન-ધન માટે ફાંફા મારવા પડશે.. || Makar Sankranti 2025
#swamygyan #makarsankranti #makarsankranti2025 #pauranikkatha #moralstories #gujaratistory #dharmik

જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ મિત્રો. ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મકરસંક્રાંતિને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે દાન કરવાનો ખુબ જ મહિમા કહ્યો છે. મિત્રો આજના વિડીયોમાં આપણે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારનો મહિમા જાણીશું અને દાન પુણ્ય વિશેની બે પ્રેરણાદાયી અને ફળદાયી કહાની સાંભળીશું. જે કોઈ આ કહાનીને સંભાળશે તેના જીવનમાં ક્યારેય અન્ન અને ધનની કમી નહિ રહે અને તેનું જીવન સંકટ મુક્ત થઇ જશે. માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવા માટે નમ્ર વિનંતી છે. મકરસંક્રાંતિનો આ પર્વ સૂર્યદેવને સમર્પિત છે. ભગવાન સૂર્યનો ધન રાશિમાંથી મકરમાં પ્રવેશ થવાને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ મકરસક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ થાય છે. આ દિવસે સૂર્ય દક્ષિણની યાત્રાને સમાપ્ત કરીને ઉત્તર દિશા તરફ આગળ વધે છે. મકરસંક્રાંતિના દિવસે વ્રત અને દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલું દાન 1000 ઘણું વધારે ફળ આપે છે, એટલા માટે મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવામાં આવે છે. મિત્રો હવે જાણીએ મકરસંક્રાંતિની વ્રત વિધિ. મકરસંક્રાંતિના વ્રતનો ઉલ્લેખ ભવિષ્ય પુરાણમાં જોવા મળે છે. ભવિષ્યપુરાણ અનુસાર સૂર્યના ઉત્તરાયણ થવા પર મકરસંક્રાંતિનું વ્રત કરવાની માન્યતા છે. આ વ્રતમાં મકરસંક્રાંતિના પહેલા દિવસે એક વાર ભોજન કરવા વિશે જણાવવામાં આવ્યું છે. સંક્રાંતિના દિવસે તેલ અને તલમિશ્રિત જળથી સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ સૂર્યદેવની સ્તુતિ કરવી જોઈએ. આ દિવસે તીર્થોમાં ગંગા સ્નાન અને દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવું કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે. મકરસંક્રાંતિના પુણ્ય અવસર પર પિતૃઓનું તર્પણ અને ધ્યાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. મકરસંક્રાંતિની કથા અને વિધિનું વર્ણન ભવિષ્ય પુરાણમાં જોવા મળે છે. ભવિષ્ય પુરાણ મુજબ અમે તમને મકરસંક્રાંતિની કથા જણાવી રહ્યા છીએ. પુરાણોમાં જે કથાનું વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય તેમના પુત્ર શનીને મળવા માટે તેમના ઘરે જાય છે. જોકે શનિ મકર રાશિના દેવતા છે. એ કારણે આ દિવસને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ સિવાય મકરસંક્રાંતિની કથાના વિષયમાં મહાભારતમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. મહાભારતમાં જણાવેલી કથા મુજબ, મહાભારત યુદ્ધના મહાન યોદ્ધા અને કૌરવોની સેનાના સેનાપતિ ગંગાપુત્ર ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું. અર્જુનના બાણ વાગવાના કારણે તેમણે આ દિવસના મહત્વને જાણીને પોતાના મૃત્યુ માટે મકરસંક્રાંતિના દિવસને પસંદ કર્યો હતો. ભીષ્મ જાણતા હતા કે સૂર્ય દક્ષિણાયન થવા પર વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થતો નથી અને તેણે આ મૃત્યુલોકમાં પુનર જન્મ લેવો પડે છે. મહાભારતના યુદ્ધ બાદ જ્યારે સૂર્ય ઉત્તરાયણ થયા ત્યારે ભીષ્મપિતામહે પ્રાણનો ત્યાગ કર્યો હતો.

#lakshmi
#shreekrishna
#motivational #bageshwardhamsarkar #divyadarbar #hamarisadhna #women #motivational #Shiv #Shrimad #Shiv #aadhyatmik #nai #purane #purani #Khatu #bageshwardhamsarkar #bageshwar #bageshwardhamkeupay #divyadarbar #santonkivani #garudpuran #mahabharatstory #ramayan #bageshwardhamsarkardarbar #pauranikkatha #story #hamarisadhna #bageshwardhambalaji #hamariaastha
#fatherdaughterstory
#fatherdaughter
#womanmarriagestory
#womanstory
#swamygyan
#gujaratistories
#moralstories
#lessonablestory
#hearttouchingstory
#shortstory
#શિક્ષાપ્રદવાર્તા
#પ્રેરકવાર્તા
#familystory
#haniavoice
#emotionalstory
#ગુજરાતીવાર્તા
#gujaratikahani
#gujarativartalekhan
#સાસુઅનેવહુનીકહાની
#ઘમંડીબહેનનીકહાની
#hearttouchingfamilystory
#daughterinlawstory
#ગરીબકુટુંબનીહૃદયસ્પર્શીકહાની





【ડિસ્ક્લેમર :】
અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.અને ઈન્ટરનેટ અને ન્યૂઝ પેપર ના માધ્યમ થી લેવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈપણ પ્રકારની માન્યતા,અથવા જાણકારી ને સમર્થન કરતા નથી. અમે તેની પુષ્ટિ પણ કરતા નથી.
કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.જરૂરી છે

અને તમે જે વીડિયો જુઓ છો તે હિંદુ પૌરાણિક કથાઓ, પ્રાચીન હિંદુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે. આ વીડિયો હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે. મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ, સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી.

🔴 નોંધ👇
અમારા વીડિયો ને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો પરંતુ ડાઉનલોડ કરી ને કે પછી કટિંગ પેસ્ટિંગ કરીને અથવા બેકગ્રાઉન્ડ બદલાવી ને કે કોઈ પણ રીતે અમારી પરમિશન વગર રી અપલોડ કરતા પહેલા અમારી પરમિશન લેવી જરૂરી છે અન્યથા કોપીરાઇટ કાયદા અનુસાર કાર્યવાહી થઈ શકે છે
અથવા તમારી ચેનલ ઉપર કોપીરાઇટ સ્ટ્રાઈક આવી શકે છે



Copyright Disclaimer:

Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

Swamy Gyan

Comment