MENU

Fun & Interesting

હવે બલિદાન વિના સિદ્ધી નથી - પ.પૂ.મહંતસ્વામી મહારાજ સાથે પ્રશ્નોતરી BAPS Pravachan 2025

Varta Ni Duniya 1,334 19 hours ago
Video Not Working? Fix It Now

હવે બલિદાન વિના સિદ્ધી નથી પ્રાપ્તિ મોટી છે હવે બેસાય એવું નથી - પ.પૂ.મહંતસ્વામી મહારાજ સાથે પ્રશ્નોતરી BAPS Pravachan 2025 🔔 Stay Connected: 📌 Subscribe for more divine discourses 📌 Follow us for daily Swaminarayn Pravachan Updates ✨ Mahant Swami Maharaj Pravachan ✨ Dive into the divine wisdom of Mahant Swami Maharaj, the spiritual leader of BAPS Swaminarayan Sanstha. In this pravachan, Swamishri shares invaluable spiritual guidance that inspires millions across the world. 🌿✨ ગોંડલ, તા. ૧૭-૪-'૬૧ આજથી 'સ્વામીની વાતું'નું પારાયણ શરૂ થયું હતું. પ્રથમ પ્રકરણની વાતમાં આવ્યું કે આ સાધુને અને ભગવાનને જે અનુકૂળ થશે તેને સૌ અનુકૂળ થશે અને જે પ્રતિકૂળ થશે તેને સૌ પ્રતિકૂળ થશે. ત્યારે યોગીજી મહારાજ બોલ્યા કે 'આપણે ભગવાન-મહારાજ ને સાધુ-ગુણાતીતને રાખ્યા તો આપણું દિવસે દિવસે વધતું જ જાય છે. જે પ્રતિકૂળ છે તેને સૌ પ્રતિકૂળ છે.' પછી આગળ વાત આવી કે 'સ્વભાવ આ લોકમાં મોટા સંત પાસે ટળે અથવા શ્વેતદ્વીપમાં ટળે.' ત્યારે કુમુદ ભગતે (રામચરણ સ્વામીએ) પૂછ્યું કે 'ૠષિમુનિઓએ બહુ તપ કર્યાં છતાં વાસના ઉદય કેમ થઈ ?' ત્યારે સ્વામીશ્રી કહે, 'ગઢડા મધ્ય પ્રકરણનું ૭મું વચનામૃત સિદ્ધ કરે ત્યારે જ નિર્વાસનિક થાય.' 'સાધને કરીને નિર્વાસનિક થવાય ?' એ પ્રશ્નનો ઉત્તર આપતાં સ્વામીશ્રી કહે, 'હા, થવાય ખરું, પણ એ ઝાડવાં જેવું, એમાં કાંઈ સુખ નહિ.' 'ૠષિમુનિઓને દેશકાળ કેમ લાગ્યા ?' મેં એવું પૂછ્યું ત્યારે સ્વામીશ્રી કહે, 'આત્યંતિક કલ્યાણની વાત જુદી છે. તે સારુ મધ્ય-૭ સિદ્ધ કરવું પડે.' આજથી સ્વામીશ્રીએ રોજ બપોરે જમ્યા પછી સભામંડપમાં ફરવાનું (બે પૂરા આંટા) શરૂ કર્યું હતું. #MahantSwamiMaharaj #BAPS #SwaminarayanPravachan #Pravachan #BAPSPravachan #Swaminarayan #BAPS_Swaminarayan #BAPS_Satsang #SwaminarayanSatsang #BAPSSanatanDharma #BhagwanSwaminarayan #PramukhSwamiMaharaj #BAPSUK #BAPSUSA #BAPSIndia #BAPSTemple #AksharPurushottam #SantSamagam #SatsangVichar #HinduDharm #BhaktiMarg #SanatanDharma #SwaminarayanKatha

Comment