Subscribe to this channel: https://www.youtube.com/khetimarikhotma
ઉનાળુ ઋતુમાં પાણીની સગવડતા હોય તો ઉનાળુ મગફળી, બાજરી, તલ, મગ, તથા શાકભાજીના પાકો લઈ વધુ આવક મેળવી શકાય છે. ઉનાળુ બાજરીનું વધુ ઉત્પાદન કેવી રીતે લેવું તેની વાત આ વીડિયોમાં કરવામાં આવી છે.
#બાજરી #ઉનાળુ #આવક #ઊત્પાદન #ઊપજ #ખેતી #ખેડૂત #summer #pearlmillet #yield #production
Contact email: khetimarikhotma@gmail.com