MENU

Fun & Interesting

રાજભા ગઢવી સાથે. મોજે દરિયા એપિસોડ 5 ભાગ 2. Moje Dariya with Parshottam Rupala & Rajbha Gadhavi

Video Not Working? Fix It Now

રાજભા ગઢવી સાથે...
મોજે દરિયા એપિસોડ 5 ભાગ 2.

મોજે દરિયા એપિસોડ 5 ભાગ 2. રાજભા સાથેનો અનેરો સંવાદ!
ભાગ 2.

Shri Parshottam Rupala & Shri Rajbha Gadhavi : Episode 5 part 2 MOJE DARIYA.

શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રી રાજભા ગઢવી લઈ જશે એક અનેરા પ્રદેશના અદ્ભુત પ્રવાસે! જ્યાં માટી જ ખેંચે છે માટીને એવી ગીર ભૂમિ ની ગૌરવવંતી વાતો રાજભા માંડે છે આ એપિસોડમાં.

ગીરમાં અષાઢના વાદળાં અને વર્ષાની વાત, સાંજના લાલ રંગમાં જામતો ગીરના ડુંગરાનો વૈભવ , સાવજની ખાનદાનીની વાત, પ્રકૃતિના ખોળામાં રમતી સંસ્કૃતિની વાત... નેહડાની મહેમાનગતીનો એક અદ્ભુત પ્રસંગ!

અને આ બધું આવરી લઈને રાજભા લલકારે છે :

હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી...


તો આવો માણીએ મોજે-દરિયા એપિસોડ 5 ભાગ 2 રાજભા અને રૂપાલા સાહેબ સાથે!

@ParshottamRupala    
@MojeDariya_ParshottamRupala 
..............................................................

"આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"

: પરશોત્તમ રૂપાલા

તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!

https://youtube.com/@MojeDariya_ParshottamRupala

#mojedariya #parshottamrupala  #GujaratiHeritage #GujaratiLiterature #GujaratLiteraryGems #GujaratiYouTubeSeries #Gujaratiartists #LiteraryLegacy #GujaratiHistory #devaleverywhere #jigarrupala #shahbuddinrathod #bhikhudangadhvi #kajalozavaidya  #mayabhaiahir #rajbha #rajbhagadhvi

.........................................................

Credits :

Production and Post Production
Travrse Media

Editor
Munaf Luhar (Alif Productions)
Nishar Mansuri (Alif Productions)

DI - Nishar Mansuri

DOP - Hitesh Paunikar

Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar

Subtitles - Jina Patel (CopyHub)

Thumbnail and Graphic Design
Travrse media

Lights - Hitesh Paunikar & Nishar Mansuri

Sound - Munaf Luhar

Music - Rachintan

Team Travrse Media
Abhishek Gupta - Partner
Shilvee Dave - Partner

Design Team
Kripa Jhaveri -  Design Lead
Sneha Bhanushali - Graphic Designer
Harsh Ahir - Motion Graphic
Aayushi Sejpal - Graphic Designer

Key Account Managers
Dipali Kanthua
Garima Chechani

...................................... 

Special Thanks :

Jigar Rupala, Ishwariya Farm
for location curtsey and hospitality

And Team Moje Dariya :
Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Comment