MENU

Fun & Interesting

તલના પાકની બમ્પર ઉપજ માટે ધ્યાન રાખવા જેવી 7 વસ્તુઓ | Organic sesame farming 2024 I Tal Ni Kheti

KAMA International Organic 15,526 lượt xem 1 year ago
Video Not Working? Fix It Now

તલના પાકની બમ્પર ઉપજ માટે ધ્યાન રાખવા જેવી 7 વસ્તુઓ | Organic sesame farming 2024 I Tal Ni Kheti

નમસ્કાર ખેડૂત મિત્રો ,
તલના પાકમાં બમ્પર ઉપજ મેળવવા માટે ખાસ ધ્યાન આપવાની 7 બાબતો પર આ વીડિયોમાં વિગતવાર ચર્ચા કરી છે. માટી પરીક્ષણથી માંડીને શ્રેષ્ઠ જાતની પસંદગી, પોષક તત્વોનું સમતોલ પૂરવઠું, જૈવિક ખાતરો અને જીવામૃતનો ઉપયોગ, નીંદણ નિયંત્રણ, જીવાત-રોગ નિવારણ અને યોગ્ય સિંચાઈ પદ્ધતિઓ સુધીની તમામ મહત્વની માહિતી તમને મળશે.

તલના પાક માટે આ રીતો અપનાવશો તો તમે માત્ર વધુ ગુણવત્તાવાળું ઉત્પાદન જ નહીં પણ જમીનનો ઉપજ પણ જાળવી શકશો.

ખેતી વિષયક વિડિઓ જોવા માટે ચેનલ ને લાઈક કરો,શેર કરો, અને સબસ્ક્રાઇબ કરો. આભાર સર્વને વિનંતી કે આ માહિતી આપના નજીકના ખેડૂત મિત્રો ને શેર જરૂર કરશો.
#ઉનાળુતલનીખેતી #તલનીખેતી #તલનીવાવેતરપદ્ધતી #સફેદતલ #કાળાતલ #તલઉત્પાદન #જીવામૃત #ખેડૂતમાર્ગદર્શન #Unalutalnikheti #Talnikheti #Tlinikheti #Kheti #sesamefarming #Drpalkeshpatel #Organicfertilizer #Farmingtips #agriculture #Krushimahiti #Organicindia #agribusiness #Viralvideo

અમારીસાથે જોડાવ –
વેબસાઈટ: https://kamaorganic.com/
ફેસબુક : https://www.facebook.com/KAMAINTERNATIONALORGANIC
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/kamainternationalorganic/
ટેલીગ્રામ ચેનલ : https://t.me/kisankalyanhelpline
લિંક્ડઇન : https://www.linkedin.com/company/kama-international-organic-pvt-ltd/?viewAsMember=true

Comment