અમદાવાદની નગર દેવી પૌરાણિક મંદિર શ્રી ભદ્રકાળી માતાના મંદિરની આરતી કે વિડીયો ઉતારવા દેવામાં આવતો નથી પરંતુ મંદિરના મહારાજશ્રી ને સંચાલક મંડળના સહયોગથી આજે શ્રી ભદ્રકાળી માતા ની આરતી સમગ્ર ભક્તો સમક્ષ મુકતા આનંદ અનુભવીએ છીએ.. આ વીડિઓ પૂરો જોનારની like અને share કરનારની મનોકામના પૂર્ણ થાય છે