Nishkulanand Swami lived with manifest God. That God, who is not attainable even after performing millions of spiritual endeavours. Swami's joy knew no bounds.
Recollecting divine incidents such as the sanctified food and prints of divine feet that Shriji Maharaj has given him, Nishkulanand Swami's heart is fulfilled.
We too have experienced the same bliss through the manifest form of God.
Let us immerse ourselves in this bhajan whilst recollecting those divine incidents.
Lyrics : Sadguru Nishkulanand Swami
Singer : Sadhu Shobhitswarupdas
આજ આનંદ મારા ઉરમાં
કોટિ સાધન કર્યા પછી પણ જે ભગવાનને પામવા અશક્ય છે, એ ભગવાનને સાક્ષાત્ નિહાળીને નિષ્કુળાનંદ સ્વામીના અંતરમાં આનંદ સમાતો નથી. શ્રીજીમહારાજે સ્વહસ્તે આપેલી પ્રસાદી, છાતીમાં આપેલાં ચરણારવિંદ વગેરે સ્મૃતિઓ સંભારતાં તેઓનું હૈયું હરખી ઊઠે છે. પ્રગટના આવા અપાર સુખને આપણે પણ માણ્યું છે. ચાલો, તેની સ્મૃતિ કરતાં કરતાં કીર્તનશ્રવણમાં જોડાઈએ.
કવિ : સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
ગાયક : સાધુ શોભિતસ્વરૂપદાસ
आज आनन्द मारा उरमां
(अर्थ: आज मेरे हृदय में आनन्द है)
अनेक साधन करने पर भी भगवान को प्राप्त करना असंभव है, ऐसे भगवान की प्राप्ति से निष्कुलानंद स्वामी का हृदय आनंद से झूम उठा है। श्रीजीमहाराज ने अपने हाथों से दिया हुआ प्रसाद, उनके चरणारविन्द का प्रसाद आदि की स्मृति करते करते वे भावुक हो जाते हैं। हमें भी प्रकट भगवान का ऐसा सुख प्राप्त हुआ है। आईए, उसकी स्मृति के साथ कीर्तन-श्रवण में जुड़ें।
कवि : सद्गुरु निष्कुलानंद स्वामी
गायक : साधु शोभितस्वरूपदास
#ajanandmaraurman #15minpraptinovichar #praptinovichar #newkirtan #newbhajan
#nishkulanandswami #nandsanto #krutharthpanu
#pramukhswamimaharaj #mahantswamimaharaj #aksharbrahma #gunatitanandswami #satra2025
#sadhushobhitswarupdas