MENU

Fun & Interesting

Me to Sukhna Sindhu Joi Re - Praptino Vichar

BAPS Kirtan Channel 148,954 lượt xem 1 month ago
Video Not Working? Fix It Now

There is no greater attainment than seeing Bhagwan in person with eyes filled with fulfilment. In the following kirtan, Nishkulanand Swami vocalizes these very sentiments from his own life experiences. Come, let us hear this masterpiece, which rises from the depths of Nishkulanand Swami’s soul. And let us join Nishkulanand Swami as he guides us in practicing the art of praptino vichar.

Author: Sadguru Nishkulanand Swami
Singer: Sadhu Madhurvadandas

પ્રગટ ભગવાનને જ્યારે પ્રતીતિની આંખે નીરખવામાં આવે છે ત્યારે ભકત કૃતાર્થ થઈ જાય છે, ધન્ય થઈ જાય છે. પોતાના અંતરમાં ઉમટેલી એ ધન્યતાને સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પ્રસ્તુત કીર્તનમાં લલકારી છે. ચાલો, શબ્દે શબ્દે પૂર્ણકામપણાનાં પીયૂષ પાનારા આ પદને સાંભળીએ અને પ્રાપ્તિના વિચારમાં મગ્ન થઈએ.

કવિ : સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
ગાયક : સાધુ મધુરવદનદાસ

#MetoSukhnaSindhuJoiRe #15minpraptinovichar #praptinovichar #newkirtan #newbhajan
#nishkulanandswami #nandsanto #krutharthpanu
#pramukhswamimaharaj #mahantswamimaharaj #aksharbrahma #gunatitanandswami #satra2025
#madhurvadanswami

Comment