Baps latest katha | સાચા સંતની ઓળખ~વક્તા~પૂ.ભક્તિસાગર સ્વામી | મહંતસ્વામી મહારાજ | પ્રમુખસ્વામી મહારાજ | 2024
સ્વામિનારાયણ કથા
👉BAPS સ્વામિનારાયણ મંદિર,ધોરાજી ખાતે આયોજિત ચતુર્થ દિવસય પારાયણમાં ||ૐ શાંતિ: શાંતિ: શાંતિ:|| વિષય અંતર્ગત પૂજ્ય ભક્તિસાગર સ્વામી એ ખુબ સુંદર કથા લાભ આપ્યો...
તે કથાના બીજા દિવસની કથાનો લાભ અહીંયા પ્રસ્તુત છે...
અમે આ કથામૃતનો લાભ આપ સમક્ષ પ્રસ્તુત કરતા આનંદ અનુભવીએ છીએ...
આપને આ શ્રેણી માણીને આનંદ થશે અને જીવન ઉપયોગી બનશે તેવો અમને દ્રઢ વિશ્વાસ છે...
"રાજી રહેજો"
જય સ્વામિનારાયણ
ભાગ-1ની લિંક નીચે આપેલી છે.
https://youtu.be/l_qMFTL3SZg?si=WzBLyhBrr4gjrZ2X
વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તોને ઉપયોગી બને તે માટેનો છે, આ ચેનલ તથા ચેનલમાં મુકવામાં આવતા કોઈ પણ સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...જેની વિનમ્ર નોંધ લેશો.
#bhaktisagar_swami
#swaminarayan_katha
#guruharidarshan
#mahant_swami_maharaj
#swaminarayan
#PSM100
#Manojodedra