MENU

Fun & Interesting

Dr. Dinesh Dasa એ GPSC ના વિદ્યાર્થીઓને આપી મહત્વની ટીપ્સ I PART 1

Jain World News 114,157 2 years ago
Video Not Working? Fix It Now

Jain World News, WhatsApp No. 9998747089 E- Mail Id : [email protected] Instagram : https://www.instagram.com/jainworldnews/ Facebook : https://www.facebook.com/jainworldnews/ Youtube : https://www.youtube.com/channel/UCtTCSVeFyPsbMVVJ96Hy66Q Twitter : https://twitter.com/NewsJain Website : https://jainworldnews.com/ Ahmedabad માં Gujarat University અને ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે VISION GPSC 2022 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે ડૉ. દિનેશ દાસાએ GPSC અને વિવિધ સરકારી ભરતી તૈયારી કરતા વિદ્યાર્થી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં GPSC સહિતની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપવાની સાથે GPSC પરીક્ષા કઈ રીતે પાસ કરી શકાય તેની ટીપ્સ આપી હતી. આમ વિદ્યાર્થી સાથેના આ પરિસંવાદના કાર્યક્રમના અન્ય વીડિયો મેળવવા માટે જોડાયેલા રહો Jain World News સાથે. #jainworldnews #gpsc #gpscclass3 #gpscinterview #iasinterview #gpsc2022 #upsc #gujarat #governmentjobs #govermentexam #dineshdasa #ias #iasmotivation #iasofficer #gujaratgovernment #exam #pariksha

Comment