MENU

Fun & Interesting

ગોવાળ નો નેળો લાગ્યો (ઝાલાવાડ માં ગઈતી)#Gopal_Bharwad || Goval No Nelo Lagyo ||4K VIDEO SONG |2023

KAVYA MUSIC LAB 4,010,114 lượt xem 1 year ago
Video Not Working? Fix It Now

ગોવાળ નો નેળો લાગ્યો -ઝાલાવાડ માં ગઈ તી-#Gopal_Bharwad || Trending Song ||4K VIDEO ||2023



Goval No Nelo Lagyo

Zalavad ma gay ti

ગોવાળ નો નેળો લાગ્યો

Singer : GOPAL BHARWAD


Lyrics : Ramesh Vacihya

Music: Shashi kapadiya
vipul prajapati

Recording.. Vraj Studio Kalol


DIRECTOR &ACTOR -SUSHIL SHAH

Artist -Aarti Suthar,Sharmaji,Jasoda Ben

Co Producer : Raju Bambhava, Manoj Bambhava

Dop : Ravi patel

Editor: Sem Films Background

Artists : Yaduvanshi Rashmandali (Dhrangadhra) outfid Hira dada Traditional (Dhrangadhra)

Sub Artist :- Dinki Chauhan, Lata Prajapati Varsha chauhan

Postar Design : Raj Charoliya

SPECIAL COMPOSE : VISHNU MUNDHVA

Sp. Thanks to : Vinod Mevada, Harshad Vakatar, Kishan Hadgada( Zalavad Lion)

Makeup :- Rupal Vaghasiya

AD :- Bhavesh Purohit

Light :- Lala Bhai

Spot :- Vishnu Vanjar, Manish. Prakash

Production :- Manoj Patel (Bidaj)




#ગોવળનોનેળોલાગ્યો
#ઝાલાવાડમાગઈતી
#આયુ_આયુ_ગોવાળીયા_ટોળુ
#ગોપલભરવાડ_ઝાલાવાડીસોગ
#gopalbharwad #trendingsong2023
#newreelssong #GovalNoNeloLagyo
#instagramviralsong #newsong2023



Youtube channel management
🎧Ketan Toyta (KT)
9998669143

💥❤️🎧🎸🪈🎸🪈🎧🎹❤️💥

✍️Lyrics of song ✍️


હે આયુ આયુ ગોવાળિયા નું ટોળું મારાં ગોવાળ ને જોયી મન મોહ્યા
એ મન મોહ્યું મારું ને દલ ખોયું
અરે મનડું રે ખોયું ને મારું દલડું ખોયું

આયુ આયુ ગોવાળિયાનું ટોળું મારાં ગોવાળ ને જોઈ મન મોયા

ઝાલાવાડ મા ગઈ તી ગોવાળ નો નેણલો લાગ્યો આણુ મારું આંબલે ગુંથાનું રે લોલ

ધાંગધ્રા મેળે ગઈ ગોવાળ નો નેણો લાગ્યો એના છોગલે રુદિયા રંગાણા રે લોલ

હાલાર માં ગઈ તી ગોવાળ નો નેણલો લાગ્યો મારું આનલુ તો આંબલે ગુંઠાણું રે લોલ

1) હો લાગણી ભરેલો પ્રેમ છે આપડો, વટ તમારો એવો જાણે સિંહણ નો સાયબો

હો કેડિયામાં જોઈ ને કાળજે કોરાના, મારાં શ્વાસે શ્વાસે એક તમે છો સમાણા

+તમારા માટે લગાડી દઉં મારાં જીવતર ની બાજી
તમે હસતા રહો ને ગોવાળ એમાં સદા ને હું રાજી

આયુ આયુ

એ આયુ આયુ ગોવાળિયાનું ટોળું મારાં ગોવાળ ને જોઈ મન મોહ્યા રે


2) હો મેડિયું ના મોહ નઈ તમે સોના રે શણગાર છો ગમતા માંડવે મળ્યા તમે મારાં માણીગર છો

મારે જોવે તારા આ રુદિયા નું રાજ રે
કદી નઈ તૂટે આ to પરંભવ ની પ્રીત રે


+ હો વડલા ની આ ડાળ માં જેટલાં હોય પાન
એટલા દેજો ભગવાન મારાં જીવ ને જીવનદાન

Comment