ભગવાન પાસે મળ્યો ખજાનો - વડોદરા / #HRK_HELP | Social Work | Hrk Help Group
ભગવાન પાસે મળ્યો ખજાનો - વડોદરા / #HRK_HELP | Social Work | Hrk Help Group
આપસૌ ના સાથ અને સહકારથી જ HRK Help Group આ સેવા નું કાર્ય કરી રહ્યું છે. અમે અમારી સોશિયલ મીડિયા ચેનલો દ્વારા તમને અમારા તમામ સામાજિક કાર્યના વિડિયો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ જેથી અમારી આખી ટીમ અને તમારા સપોર્ટથી કોઈનું જીવન બદલાઈ શકે. જો તમને અમારું કરી ગમે તો તમે અમને સપોર્ટ કરી શકો છો. 👏🏻 અને વિડીયો ને શેર કરી શકો છો.
સંપર્ક નંબર : 7777 998 777
ઈમેઈલ : hrkhelp02@gmaill.com
HRK HELP Group આપ સૌ સેવાભાવી મિત્રો ના સાથ સહયોગ થી હર હમેશ જરૂરિયાતમંદ લોકો ને મદદ કરતું આવ્યું છે. આવી જ રીતે વૉટ્સઅપ્પ ગ્રુપ માં જોડાઈ વધુ માં વધુ લોકો ને મદદ કરવા +91 7777 998 777 પર આપનું નામ અને જિલ્લા નું નામ લખી મોકલી આપશો.
👉❤️અન્ય સોશીયલ મીડિયા એકાઉન્ટ ❤️👈
▶️ YOUTUBE CHANNAL◀️ https://www.youtube.com/c/hrkhelp
▶️ FACEBOOK PAGE ◀️ https://www.facebook.com/hrkhelp
▶️ INSTAGRAM ◀️ https://www.instagram.com/hrk_help/
🙏THANK YOU 🙏
#teamhrk
#hrkhelpgroup
#helpingindia