જય સ્વામિનારાયણ, જય મહાદેવ વ્હાલાં ભક્તો ને....🙏
ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે જૂનાગઢ મા ભવ્ય મંદિર બનાવ્યું અને તેમાં રાધારમણ દેવ, રણછોડરાય અને ત્રીકમરાય અને ત્રીજા ખંડમાં સિધ્ધેશ્વર મહાદેવ પધરાવ્યાં એ કથાં આમા છે. જૂનાગઢ મા મહારાજે સિધ્ધેશ્વર મહાદેવ કેમ પધરાવ્યા...? અને આ મુર્તિ ક્યાંથી લાવવામાં આવી...? પ્રતિષ્ઠા મહોત્સવ ક્યારે થયો એ બધી વાતો આ વીડીઓ સુંદર રીતે અમે કહી છે.
આ વીડીઓ તમને પસંદ આવે તો લાઇક કરજો. તમારા મિત્રો, સ્નેહી, સત્સંગી, બધાં ને શેર કરજો. તમે આ ચેનલ પર નવાં આવ્યાં હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી પાસે રહેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી અમે બીજાં નવાં ચરિત્રો મુકીએ તેની નોટીફીકેશન તમને સૌથી પહેલાં મળી જાય.
_____________________________________________
#swaminarayan #swaminarayanMandir #swaminarayanJunagadh #swaminarayanMandirJunagadh #siddheshwarMahadev #sidhheshwarMahadevJunagadh #sidhheshwarMahadevItihash #junagadhSatsang #swaminarayanBhagwan #swaminarayanCharitra #swaminarayanKatha #swaminarayanParcha #swaminarayansampraday #vadtalDham #kalupurDham #vadtalgadi #swaminarayanKirtan #swaminarayanbhajan