કાજલ મહેરીયા અને ગોપાલ ભરવાડ ના 'ગમતુ નથી શહેર' સાથે પ્રેમનો નવો રંગ અનુભવો માત્ર @SaregamaGujarati પર.💖🎶
Experience love with Kajal Maheriya and Gopal Bharwad's "Gamatu Nathi Shehar" only on @SaregamaGujarati .💖🎶
Credits:
Singer: Kajal Maheriya, Gopal Bharwad
Producer: Red Velvet Cinema
Artist: Chhaya Thakor, Kuldeep Mishra
Music: Dipesh Chavada
Lyrics: Ramesh Vachiya
Concept-Director: Vishnu Thakor Adalaj
Creative Producer: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
DOP: Montu Rajput
Editor: Ravindra S Rathod
Production: Mehulsinh( Nana Vadodara)
Sound: Sunil Kachiya
Spot Boy: Gado, Sanjay
Light: Jitu Bhai Vyash, Sanjay
Lyrics:
હે,, એ મન ગમતું નથી સેર હેડો જતા રૈય ઘેર ૨
મને એકલું નથી ફાવતું વાલા લાગે આતો જેલ
હે,, એ શું કરશું જઇને ઘેર હારું ભલું ત્તોયે શેર ૨
મારે મોડ મોડ પડ્યો છે નોકરી નો મેર
હે,, એ,, તમે કરજો સેતી ને હું કરે ઢોરનું
ઘણુંયે મળેછે હવે પોણી રે બોરનું
હે,,, એ એવા કઠલા રે કરે મોનો કોય ના વરે ૨
થોડે થોડે ફાઈ જાસે નથી જાવું રે ઘરે
હે,,, મને એકલું નથી ફાવતું વાલા લાગે આતો જેલ
હોં,,, રઇ આયસ ગોમડે વાલા અમે મોટા વાહમા
કોય નથી હગું વાલું આપડા રે પડોહમાં
હો,,, બેઠાં બેઠાં કરો છો તમે ખોટા રે વિચારો
કોમ કાજ કરી કોયના ઘેર ઓટો મારો
કામકાજ કરી કોકના ઘેર બેહી આવો
હો,,, ઓ,, ઓળખાણ પારખણ વગર કોના ઘેર જાવું
સમજુ સુ બધુ મેલો ખોટું વાલું થાવું
હોં,,,, બાર જવ તો પડે ફેર ના બેહી રેસો ઘેર ૨
મારે મોડ મોડ પડ્યો છે નોકરી નો મેર
હે,,, મને એકલું નથી ફાવતું વાલા લાગે આતો જેલ
હો,, ઓ,, આવળા ઘરમાં કોય આવે તો પોહણ નથી થાતું
હગવાલ ગોમડે જઈ ને કરત હસે વાતું
હો, ઓ,, હઉ જોણે સે મેલો તમે ખોટા ટીકા કરવા
ગોમડું સોડી શેરમા આપણા આયસ રરવા
હે એ,,, ઘેર હેડો વાલા ના આવુ ને રરાય
હારા ભલે ચોય નાં હગમ જવાય
હો,,, આ,, ખોટા કજિયા તુ કરે ભાભી જોડે જઇ ઘરે ૨
મોની જોને મારું કેવુ નથી કઉ ઘરે
હો,,, તમે આવો સોકે જાતિ રઉ એકલી ઘરે
#kajalmaheriya
#gopalbharwad
#saregamagujarati
#gamatunathishehar
#newgujaratisong
#gujaratilovesong
#lovesong
#gujaratisongstatus
#gujaratimusic
#ગુજરાતીગીત
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati
Follow us on -
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal