ll પત્નીને પતિમાં કેટલું હેત છે એ કેમ ખબર પડે ? ધ્યાનથી સાંભળો... ll (વક્તા:પ.પૂ.સંતશ્રી ) ll @Satsangnimefil
#જય શ્રી સ્વામિનારાયણ #
#Jay Shree Svaminarayan
#popular
#Satsang
#motivation Video
#Svaminarayan katha
#વક્તા: પ.પૂ.સંતશ્રી #
હેલો મિત્રો જય સ્વામિનારાયણ 🙏
તમામ સત્સંગી મિત્રોનું અમારી ચેનલમાં સ્વાગત છે.
મિત્રો આપણી સંસ્કૃતિ અને સંસ્કાર જે અત્યારની જનરેશન વિસરતી જાય છે, તો એ સંસ્કૃતિ અને સંસ્કારને ઉજાગર રાખવા તો આ સત્સંગ ની મેફીલ ની કથા દ્વારા ધર્મની વાતો તમારા સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે.
તો આ ચેનલ દ્વારા અમે તમને સાચી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ.
અમારી ચેનલમાં જે ધર્મની વાતો સ્વામીએ કહેલી છે તે લોકવાર્તાઓ અને ધર્મની વાતો જુના પુસ્તકોમાંથી લીધેલી હોય છે. અને સ્વામીની વાતો કોઈની લાગણી કે ધર્મને ઠેસ ના પહોંચે એવી જ કહેલી છે.
જો તમને સત શ્રી સ્વામીની વાતો અને વિડિયો જો ગમે તો અમારી ચેનલને [({👉Subscribe👈})] કરજો જેથી આપણી સંસ્કૃતિ અને ધર્મની વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકીએ.
🙏 આભાર 🙏
🙏જય સ્વામિનારાયણ 🙏
👉♥️❣️@Satsangnimefil❣️♥️👈