MENU

Fun & Interesting

પ્રકૃતિ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Prakruti - P. Anandswarup swami

Shreeji's Thought 5,091 lượt xem 4 years ago
Video Not Working? Fix It Now

જય સ્વામિનારાયણ | Jay Swaminarayan


પૂર્ણ પુરુષોતમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ કરિયાણી પ્રકરણ ના ૩ માં વચનામૃત માં કહે છે કે , મનુષ્યને પરસ્પર હેત થાય છે તે ગુણે કરીને થાય છે અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે. તે ગુણ ને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી.










આ પ્રકૃતિ કેવી હોય અને કેવી રીતે ઓળખાય, એના વિષે નિરૂપણ આપણે પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામિ પાસેથી સાંભળીએ.





પ્રકૃતિ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Prakruti - P. Anandswarup swami






#vachnamrut
#katha
#Anandswarupswami
#vachnamrutkatha
#vachnamrutnirupan
#BAPS
#sant
#Vicharan
#Mahantswami
#pramukhswami




This is not official BAPS channel.

Comment