નિશ્ચયનું લક્ષણ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Nishchaynu Lakshan - P. Anandswarup swami
નિશ્ચયનું લક્ષણ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Nishchaynu Lakshan - P. Anandswarup swami
ભાગવત માં લખેલ ભગવાનના ઓગણચાલીસ કલ્યાણકારી ગુણ સંત માં કેવી રીતે આવે ?
આ સવાલનો જવાબ આપતા પૂર્ણ પુરુષોતમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણ ના ૬૨ માં વચનામૃત માં કહે છે કે , એને ભગવાન ના સ્વરૂપ નો યથાર્થ નિશ્ચય થાય તો આવે.
આ યથાર્થ નિશ્ચય ના લક્ષણ કયા છે, એના વિષે નિરૂપણ આપણે પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામિ પાસેથી સાંભળીએ.
#vachnamrut
#katha
#Anandswarupswami
#vachnamrutkatha
#vachnamrutnirupan
#BAPS
#sant
#Vicharan
#Mahantswami
#pramukhswami
This is not official BAPS channel.