નમસ્કાર મિત્રો,
હું આપનો મિત્ર પ્રકાશ ભૂવા
અમારી યુટયુબ ચેનલમાં આપનું સ્વાગત કરુ છું
મિત્રો અમારી ચેનલમા આપને સનાતનધર્મની વાતો અને આધ્યાત્મિક સ્થાનો તેમજ માનવજીવનમાં કોઈપણ એવી સેવાકીય સંસ્થાઓ કે જે ખરેખર માનવસેવાના ઉત્કર્ષ માટે કામો કરી રહી હોય. તેવી સંસ્થાઓનો પરીચય અને આપણી ભાતીગળ સંસ્કૃતિને એટલે કે ગ્રામ્ય સંસ્કૃતિ ને પણ આ ચેનલના માધ્યમથી આપના સુધી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ હશે. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભુલશો નહીં..
જય સનાતન ધર્મ... જય ગરવી ગુજરાત..
#prakashubhuvavlog #sanatandharma #hindu #girnar #aghori #gujarattourism #gujaratfamousplace
#gujarativlog
- ધન્યવાદ