MENU

Fun & Interesting

Funny Gujju

Funny Gujju

ચાર્લી ચેપ્લિને એકવાર કહ્યું હતું કે "જ્યારે ક્લોઝ-અપમાં જોવામાં આવે છે ત્યારે જીવન એક દુર્ઘટના છે, પરંતુ જયારે દૂર થી જોવો છુઓ ત્યારે કોમેડી લાગે છે."
તો અમારા કલાકારો ની ટીમ તમને હસાવવા અને તમારી ચિંતાઓને દૂર કરવા આવી ગઈ છે. અમારી ચેનલ પર ની કોઈપણ વિડિઓને પસંદ કરો અને જુવો અમારી ગેરંટી છે તમે તમારા ચહેરા પર સ્મિત વિના પાછા જશો નહીં.

charlie chapline once said "Life is a tragedy when seen in close-up, but a comedy in long-shot."
So our team of artist is here to make you laugh and let go of your worries. Pickup any of our random video and you wont go without a smile on your face.