MENU

Fun & Interesting

Ahobhaav Thi Aatmoddhar

Ahobhaav Thi Aatmoddhar

જીનાગમ ના સમાગમ થી આગમ પરમાત્મા ના પ્રેમ માં પુણ્યપથ પાર આત્મા ને પ્રભુત્વ થી જોડવા દીક્ષા ના રાજપથ નું મુહર્ત લઇ રજોહરણ થી અલંકૃત થવા પાવન પ્રયાણ.....
વિરતિ ના વિજયરથ પાર બેસી કર્મ રૂપી શત્રુ ને હરાવા જઈ રહ્યા છે મુમુક્ષુ આગમભાઈ
ઈચ્છઓ ના સપના ને તોડી ચારિત્ર ના સપના ને સાકાર કરવા જઈ રહ્યા છે મુમુક્ષુ આગમભાઈ
સંસાર નું પૂર્ણવિરામ કરીને શ્રમણધર્મ માં પ્રવેશ કરવાના છે મુમુક્ષુ આગમભાઈ.... હોય અનુકૂળતા કે હોય પ્રતિકૂળતા કરશે એનો સહજ સ્વીકાર
સંસાર ના સઘળા સુખો નો ત્યાગ કરી આત્મા ના સઘળા સુખો ને માણશે
બનશે એ વીર ના વારસદાર , રહેશે એ ગુરુ ના ચરણે
મળશે જેમને રજોહરણ અને પ્રભુ નું શરણ
એવા મુમુક્ષુ આગમભાઈ થશે સંસાર થી મુક્ત અને કરશે એમનું જીવન પંચાચર થી યુક્ત....