MENU

Fun & Interesting

Mast Gujarati

Mast Gujarati

Hello Friends!
Welcome to Mast Gujarati YouTube Channel. You will find short videos, episodes on Gujarati content which will give a social message & entertain with different household stories.
You will also find some of the old tele-films which were produced in low budget & were distributed in form of video CDs which is now extinct.
YouTube is one fine platform where you will find such content in just a click.
There is collection of ancient stories of different Kingdom, old lifestyle, culture, faith & worship.
Subscribe for regular updates & share your views in comments.

નમસ્કાર મિત્રો !
મસ્ત ગુજરાતી યૂટ્યૂબ ચેનલ માં આપ નું સ્વાગત છે. આપ સૌ ને ખાસ ગુજરાતી કન્ટેન્ટ જેમાં સમાજ ને સારી શીખ મળે , સોશ્યિલ મેસેજ મળે અને મનોરંજન મળે એવા વિડિઓઝ તથા ટેલિ ફિલ્મ જોવા મળશે જે પેલા વિડિઓ સીડી દ્વારા જોવા મળતા.
આપણી ચેનલ માં અલગ પુરાણી વાર્તા, જુના સામ્રાજ્ય , જીવન શૈલી, સંસ્કૃતિ દર્શાવતા શોર્ટ મૂવી જોવા મળશે
નિયમિત સૂચન મેળવવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરશો અને આપણા વિચારો કૉમેન્ટ્સ થકી જણાવશો