Patidar Agro Agency -Jetpur
નમસ્કાર ખેડૂત મિત્રો..
પાટીદાર એગ્રો એજેન્સી ની YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો જો તમે આ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી ..
ખેડૂત મિત્રો તમને આ ચેનલ દ્વાર ખેતી ને લગતી માહિતી, જંતુ નાશક દવા , બિયારણ ,ખાતર તથા ઉત્પાદન વધારવા તેમજ સરકારી યોજના ને લગતી માહિતી ના વિડીઓ આપણી આ ચેનલમાં મુકવામાં આવે છે ..
આભાર
વધુ માહિતી માટે સંપર્ક કરો.
પાટીદાર એગ્રો એજન્સી
દુકાન નંબર: ૨૩ ભાગવત તીર્થ કોમ્પ્લેક્ષ,
કાણકિયા પ્લોટ,
જેતપુર,
મો. ૯૩૨૮૫૨૫૮૫૨
મો. ૯૬૬૨૭૨૪૦૦૮