MENU

Fun & Interesting

Khedut Jagat

Khedut Jagat

"હું જગત નો તાત "

"ખેડૂત સુખી તો બધા સુખી"

અમારી ચેનલ દ્વારા અમે ખેડૂત અને પશુપાલક ને પોતાના વ્યવસાયમાં નવું જ્ઞાન મળી રહે અને સરકાર દ્વારા રજૂ થતી વિવિધ યોજનાની માહિતી તેમના સુધી પહોચે તથા ખેતી અને પશુપાલન વ્યવસાયમાં નવી ટેક્નોલૉજીની માહિતી ખેડૂત અને પશુપાલક સુધી પહોશે તે હેતુ માત્રથી અમોએ આ ચેનલનો શુભારંભ કરેલ છે.

આભાર સહ..............